નવરાત્રિમાં PM સહિતનાનાં જય માતાજી!

(સંપ્ાૂર્ણ સમાચાર સ્ોવા)
નવી દિૃલ્હી ,તા.૧૭
દૃેશભરમાં પવિત્ર નવરાત્રી પર્વનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે ગુજરાતના પનોતા પુત્ર અને દૃેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ દૃેશવાસીઓને નવરાત્રિ પર્વની શુભકામનાઓ પાઠવી છે.
પીએમ મોદૃીએ ટ્વિટ
કરીને જણાવ્યું કે, નવરાત્રીના પાવન પર્વ પર ખુબ-ખુબ શુભકામનાઓ, જગત જનની માં જગદૃંબા આપ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું સંચાર કરે, જય માતાજી!! પીએમ મોદૃીએ પહેલા નોરતે કહૃાું ઓમ દૃેવી શૈલ્યપુત્ર્યૈ નમ: ॥ નવરાત્રીના પહેલા દિૃવસે મા શૈલપુત્રીને પ્રણામ. તેમના આશીર્વાદૃથી, આપણો ગ્રહ સલામત, સ્વસ્થ અને સમૃદ્ધ રહે. તેમના આશીર્વાદૃ અમને ગરીબ અને જરૂરિયાતમંદૃોના જીવનમાં પોઝિટિવ પરિવર્તન લાવવા માટે શક્તિ આપે. વડાપ્રધાન મોદૃી ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે, દૃેશના રક્ષામંત્રી રાજનાથ િંસહે પણ ટ્વિટ કરીને દૃેશવાસીઓને નવરાત્રીની શુભેચ્છાઓ આપી છે.

રિલેટેડ ન્યૂઝ