હૈદરાબાદમાંં મેઘ કહેરથી 50 લોકોના મોત: સીએમે કેન્દ્ર પાસે 2250 કરોડની મદદ માગી

તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી ચિંતાજનક સ્થિતિ: ખેતીનો પાક બરબાદ

(જી.એન.એસ.)
હૈદૃરાબાદૃ,તા.૧૮
દૃેશના દૃક્ષિણ ભાગમાં વરસાદૃનો કહેર સતત ચાલુ છે ત્યારે જનજીવન જોખમાયું છે. તેલંગાણા, આંધ્રપ્રદૃેશ, કર્ણાટક, મહારાષ્ટ્રમાં ભારે વરસાદૃના કારણે સ્થિતિ િંચતાજનક છે. ખેડૂતોનો પાક પણ બરબાદૃ થી ચૂક્યો છે. હૈદૃરાબાદૃમાં સડક પર નદૃી જેવું પાણી વહી રહૃાું છે. અનેક વાહનો તણાઈ ચૂક્યા છે અને સાથે ૫૦ લોકોના મોત થયા હોવાનું પણ જાણવા મળી રહૃાું છે.
હૈદૃરાબાદૃમાં શનિવારે અનેક વિસ્તારોમાં રાતે ધોધમાર વરસાદૃ થયો છે. આ સિવાય છેલ્લા એક અઠવાડિયાથી થઈ રહેલા વરસાદૃથી ભારે અફરાતફરી મચી છે. જનનજીવન જોખમાયું છે. હવામાન વિભાગે અહીં આજે પણ મધ્યમ વરસાદૃની આગાહી કરી છે. અત્યાર સુધીમાં વરસાદૃના કારણે ૫૦ લોકોના મોત થચા છે. ડીઆરએફ અને જીએચએમસીની ટીમ સતત કામગીરી કરી રહી છે.
આંધ્રપ્રદૃેશના મુખ્યમંત્રી વાઈએસ જગન મોહન રેડ્ડીએ શનિવારે કેન્દ્રીય મંત્રી અમિત શાહને પત્ર લખીને રાજ્યમાં થયેલા ભારે વરસાદૃ અને પૂર બાદૃ કામગીરી અને ફરીથી જનજીવન શરૂ કરવા માટે તત્કાલ રીતે ૨૨૫૦ કરોડ રૂપિયાની મદૃદૃ માંગી છે. મુખ્યમંત્રીએ કહૃાું કે રાજ્યમાં ૯-૧૩ ઓક્ટોબર સુધીના ભારે વરસાદૃથી જનજીવન અને પૂરના કારણે લગભગ ૪૪૫૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. સડક અને વિજળીના થાંભલાઓને ભારે નુકસાન થયું છે તો અન્ય તરફ ખેડૂતોનો પાક પણ બરબાદૃ થયો છે. વરસાદૃમાં અહીં ૧૪ લોકોના જીવ ગયા છે.
કર્ણાટક વિધાનસભામાં વિપક્ષના નેતા સિધ્ધરમૈયાએ શનિવારે પીએમ મોદૃીની અધ્યક્ષતામાં મળેવી કેન્દ્ર સરકારને પ્રદૃેશમાં પૂરને પ્રાકૃતિક આફત ગણવાની માંગ કરી છે. પ્રદૃેશના પૂર્વ મુખ્યમંત્રીએ રાજ્યના મુખ્યમંત્રી બી એસ યેદિૃયુરપ્પાને પૂરથી લડવા માટેના કેટલાક સૂચનો પર આડેહાથ લીધા. યેદિૃયુરપ્પા પ્રશાસને જાડી ચામડી વાળા કહીને વિપક્ષના નેતાએ આરોપ લગાવ્યો છે. રાજ્યના મંત્રી ૩ નવેમ્બરે ૨ વિધાનસભા સીટ પર થનારી પેટાચૂંટણીમાં વ્યસ્ત છે.

રિલેટેડ ન્યૂઝ