મોદૃી આલોચના કરે તો પણ સ્વાગત છે: ચિરાગ પાસવાન

(સંપ્ાૂર્ણ સમાચાર સ્ોવા)
પટણા,તા.૧૮
બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા એનડીએથી અલગ થયેલી એલજેપીના બળવાખોર તેવર મુખ્યમંત્રી નીતિશકુમાર સામે
ચાલુ જ છે. આ જ ક્રમમાં એલજેપી ચીફ ચિરાગ પાસવાને નીતિશકુમારને યુવા વિરોધી ગણાવી દૃીધા છે. તેમણે કહૃાું કે મુખ્યમંત્રી રોજગારની તક આપવાની વાત તો દૃૂર, ચર્ચા સુદ્ધા કરતા નથી. ચિરાગે કહૃાું કે “મારું માનવું છે કે બિહારના સીએમએ નીતિઓને લાગુ કરવાની બંધ કરી દૃીધી અને સંતૃપ્ત થઈ ગયા. તેમણે યુવા નેતાઓને ફગાવી દૃીધા, તેમને અનુભવહીન કહૃાાં. પરંતુ તેમણે પોતે જેપી આંદૃોલન દૃરમિયાન એક યુવા કાર્યકર તરીકે શરૂઆત કરી. અમે બિહાર માટે પણ જાગૃત છીએ અને વિચારી શકીએ છીએ. રાજ્યએ તેમને પહેલા જ ૧૫ વર્ષ આપ્યા છે. એલજેપી નેતાએ વધુમાં કહૃાું કે મારે મોદૃીજીનું સન્માન કેમ ન કરવું જોઈએ. મારા પિતા આઈસીયુમાં દૃાખલ હતાં ત્યારે ફક્ત તેમણે મને ટેકો આપ્યો. સીએમ એલજેપી અને ભાજપ વચ્ચે અંતર અને શપથને ચિત્રિત કરવા માટે ઉત્સુક છે. હું એમ કહીને આ ડરને દૃૂર કરા માંગીશ કે હું પ્રધાનમંત્રી અને ભાજપના નેતાઓની આલોચનાનું સ્વાગત કરું છું. તેમણે કહૃાું કે અમિત શાહે સાચું કહૃાું છે. હું સાત નિશ્ર્ચય સાથે ચાલી શકું તેમ નહતો. મેં ગૃહમંત્રીને હાથ જોડીને કહી દૃીધુ હતું.
હનુમાનવાળા નિવેદૃન પર ચિરાગે કહૃાું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદૃી મારા હ્રદૃયમાં છે. જ્યારે પપ્પાના આઈસીયુ બહાર હું એકલો ઊભો રહેતો હતો ત્યારે તેમના દિૃવસમાં બેવાર ફોન આવતા હતાં. એ મારી વ્યક્તિગત આસ્થાનો સવાલ છે.
પીએમ મારા હ્રદૃયમાં છે અને રહેશે. તેમની પાસેથી પ્રેરણા લઈને જ મે બિહાર ફર્સ્ટ બિહારી ફર્સ્ટની જાહેરાત કરી છે.

રિલેટેડ ન્યૂઝ