130 NGOના કાળાંધોળાં સામે કેન્દ્ર સરકાર લાલઘૂમ

સેવાનાં નામે મેવા ઝાપટતી સંસ્થાઓને બ્લેક લિસ્ટ કરવા સામાજિક ન્યાય મંત્રાલયની તૈયારી

(સંપ્ાૂર્ણ સમાચાર સ્ોવા)
નવી દિૃલ્હી, તા. 19
ક્ેન્દ્ર સરક્ાર એવી એનજીઓ પર ક્ડક્ ક્ાર્યવાહી ક્રવાની તૈયારી ક્રી રહી છે જે લોક્ોના ક્લ્યાણ માટે દૃાવા ક્રે છે પરંતુ ટેકસમાં ઘાલમેલ ક્રતી હોય છે. સામાજિક્ ન્યાય મંત્રાલયે આવી લગભગ 130 જેટલી એનજીઓની ઓળખ ક્રી છે. આ તમામ માર્ગદૃર્શિક્ાનું ઉલ્લંઘન ક્રી રહૃાા હતા.
ક્ોઈક્ે રેક્ોર્ડ જાળવ્યો ન હતો, તો ક્ોઈક્ે સરક્ારની ગ્રાન્ટમાં તેણે શું ર્ક્યું તે જણાવી ન શક્યું. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ ડિફેન્સ (એનઆઈએસડી) ના અધિક્ારીઓના નેતૃત્વ હેઠળ નામી સંસ્થાઓના વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ તમામ ઈન્સપેકશન ર્ક્યું હતું. એક્ અહેવાલ મુજબ આ લોક્ોએ 700 સંસ્થાઓનો સર્વે ર્ક્યો હતો, જેમાંથી લગભગ 130 જેટલી એનજીઓ એવી હતી ક્ે જેમના વ્યવહાર યોગ્ય ન હતા.
મંત્રાલય આ તમામ એનજીઓને બ્લેક્લિસ્ટ ક્રવા માટે તૈયાર છે. આ ઉપરાંત નિયમનક્ારી નિયમો પણ ક્ડક્ બનાવી શક્ાય છે. નિરીક્ષણ ક્રનારી ટીમમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (આઈઆઈટી), તાતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ (ટીઆઈએસએસ) અને દિૃલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીનો સમાવેશ થાય છે.
25.25 લાખ ગ્રાન્ટ લઇ તાગડધિન્નામાં જ ખર્ચતી !
રિપોર્ટ અનુસાર આ તમામ એનજીઓને વાર્ષિક્ રૂ. 25 લાખની ગ્રાન્ટ મળી રહી હતી.
અનેક્ એનજીઓએ ક્ામચલાઉ ધોરણે સ્ટાફને નોક્રીએ રાખ્યો હતો. ક્ેટલાક્ે લાભાર્થીઓને થોડો સમય લાભ આપ્યો, પછી છોડી દૃીધા. યોગ્ય રેક્ોર્ડ ન રાખવાની ફરિયાદૃો ખૂબ સામાન્ય હતી. અનેક્ એનજીઓએ તેમનું સરનામું બદૃલ્યું પરંતુ રેક્ોડર્સને અપડેટ ર્ક્યા નહીં. તેલંગાણાના ડ્રગ ડિ-એડિકશન સેન્ટરમાં ડોક્ટરોની મુલાક્ાતની ક્ોઈ વિગતો નહોતી. નજીક્માં રહેતા લોક્ોને ખબર ન હતી ક્ે આવું ક્ેન્દ્ર છે. ગુજરાતની એન.જી.ઓ. ને ગ્રાન્ટ મળી પરંતુ આજદિૃન સુધી ક્ોઈ ક્ામગીરી થઇ નથી. ઓવરચાર્જિંગનો મુદ્દો ઘણી એનજીઓનો હતો.
જે 700 સંસ્થાઓનું ઈન્સપેક્શન થયું તેમાંથી 336 ડ્રગ્સ પુનર્વસન સાથે સંક્ળાયેલી હતી. 253 એનજીઓ એવી હતી ક્ે જે વૃદ્ધ નાગરિક્ોના ક્લ્યાણ માટે ક્ાર્ય ક્રે છે.
અતિ પછાત જાતિ માટે 100 થી વધુ સંસ્થાઓ ક્ામ ક્રે છે. જે સંસ્થાઓ રડાર પર છે તેમાં સૌથી વધુ એનજીઓ મહારાષ્ટ્રની(20) છે. ર્ક્ણાટક્ની 13, રાજસ્થાનની 11 અને ઉત્તર પ્રદૃેશની 8 એનજીઓ પર મંત્રાલયની નજર છે.

રિલેટેડ ન્યૂઝ