વાહનમાં HSRPનથી? તો આજથી જ આ 13 કામ બંધ

જાણો છઝઘના કયા કામ નહીં થઈ શકે
4 HSRP વગર વાહનના રજિસ્ટ્રેશનની સેક્ધડ હેન્ડ કોપી નહીં મળે
4 વાહનનું રજિસ્ટ્રેશન ટ્રાન્સફર
4 એડ્રેસ ચેન્જ
4 રજિસ્ટ્રેશનનું રિન્યૂવેશન
4 નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
4 હાઈપોથૈકેશન કેન્સલેશન
4 હાઈપોકેશન એન્ડોર્સમેન્ટ
4 નવું પરમિટ
4 ટેમ્પરરી પરમિટ
4 સ્પેશ્લ પરમિટ
4 નેશનલ પરમિટ
છઝઘ તરફથી મળતી માહિતી અનુસાર જો કોઈ પણ વાહન પર હાઈ સિક્યુરિટી રજિસ્ટ્રેશન પ્લેટ નથી તો વાહનના માલિક તેની સાથેના 13 કામ કરી શકશે નહીં. અનેક લોકોને નંબર પ્લેટ લગાવવામાં પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. તેમાં ક્યારેક એકાઉન્ટથી રૂપિયા કપાઈ ગયા હોય છે અને ક્યારે બુકિંગ થતું નથી.

(પ્રતિનિધિ દ્વારા)
નવી દિલ્હી,તા.19
તમે હજુ સુધી તમારા વાહનમાં High Security Number Plateનથી લગાવી તો હવે આજથી નવા નિયમો અનુસાર તમે આરટીઓના 13 કામ કરી શકશો નહીં. ઇંજછઙ એક હોલોગ્રામ સ્ટીકર છે જેની પર વાહનના ચેસિસ અને એન્જિન નંબર હોય છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ ખાસ નંબર પ્લેટ તૈયાર કરાઈ છે. તેને મશીનથી ફિટ કરવામાં આવે છે. તે ખોલવી અશક્ય છે.
આ રીતે કરી લો ઓનલાઈન અરજી
હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ અને કલર કોડ સ્ટીકર લગાવવાની પ્રક્રિયાને સરળ બનાવાઈ છે. તેને માટે વિક્રેતાઓના 2 પોર્ટલ તૈયાર કરાયા છે. બજ્ઞજ્ઞસળુવતિા.ભજ્ઞળ/શક્ષમયડ્ઢ.ફતાડ્ઢ પર જાઓ. અહીં ખાનગી અને સાર્વજનિક વાહનની સાથેના વિકલ્પ પસંદ કરો. આ પછી એક પછી એક માહિતી ભરો. જો નંબર પ્લેટ લાગેલી છે અને સ્ટીકર લગાવવાનું છે તો ૂૂૂ.બજ્ઞજ્ઞસળુવતિા.ભજ્ઞળ આ પોર્ટલ પર ક્લિક કરો અને આવેદન ભરો.

રિલેટેડ ન્યૂઝ