કોરોનાનો સામનો કરવા કેન્દ્ર સરકાર ફરીવાર એક્શનમાં

યુપી, પંજાબ અને હિમાચલમાં મોકલી ટીમો

(સંપ્ાૂર્ણ સમાચાર સ્ોવા) નવી દિૃલ્હી, તા. ૨૨
કોરોનાના વધતાં કેસો સામે કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે. કેન્દ્ર સરકારે ઉત્તર પ્રદૃેશ, પંજાબ અને હિમાચલ પ્રદૃેશમાં ટીમો મોકલી છે. આ રાજ્યોમાં કોરોના કેસોમાં સતત વધારો જોવા મળી રહૃાો છે. કેન્દ્ર આ પહેલાં હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને મણિપુરમાં કોરોના વિરુદ્ધ અભિયાનની દૃેખરેખ માટે ટીમો મોકલી ચૂકી છે. દિૃલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં કોરોનાના કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે.
કેન્દ્ર સરકારે રાજ્યોને સલાહ આપી છે કે, શિયાળામાં કેસો વધતાં તપાસ વધારવી જોઇએ અને એવા દૃર્દૃીઓને ઓળખ કરે જે લોકો પોતે અજાણ છે. રાજ્યોને કોવિડ ટેસ્ટિંગ માટે આક્રમક રીતે અભિયાન ચલાવવા કહેવામાં આવ્યું છે. જેથી કોરોના પોઝિટિવ લોકોને શરૂઆતના તબક્કામાં જ પકડી શકાય.દૃેશમાં ૨૪ કલાકમાં કોરોનાના નવા ૪૫,૨૦૯ કેસો નોંધાતા કુલ આંકડો વધીને ૯૦.૯૫ લાખને પાર થઈ ગયો છે. બીજીતરફ કોરોનાથી સ્વસ્થ થયેલા દૃર્દૃીઓનો આંકડો ૮૫,૨૧,૬૧૭ થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના મતે દૃેશમાં ૨૪ કલાકમાં ૫૦૧ દૃર્દૃીઓના મોત થયા હતા જેને પગલે કુલ મૃત્યુઆંક ૧,૩૩,૨૨૭ નોંધાયો છે.
ગુજરાતમાં કોરોનાના સંક્રમણના પગરવના આઠ મહિના પછી પહેલી વખત પોઝિટિવ કેસની નવી પીક આવી છે. ૨૪ કલાકમાં વધુ ૧૫૧૫ નવા સંક્રમિત લોકો મળી આવતાં સરકારને હોસ્પિટલોમાં પથારીઓ વધારવા અને દૃર્દૃીઓને હોસ્પિટલભેગાં કરવા એમ્બ્યુલન્સની લિટ વધારવા દૃોડધામ કરવી પડી છે. રાજ્યમાં સંક્રમણ વધ્યું એમાં ૩૫૪ કેસ સાથે અમદૃાવાદૃ મહાનગરનો સૌથી મોટો ફાળો છે.

રિલેટેડ ન્યૂઝ