નારાયણ…… નારાયણ !

બળાત્કારના ગુનામાં આજીવન કેદ એવા આસારામનો પુત્ર આખરે પેરોલ પર

(સંપ્ાૂર્ણ સમાચાર સ્ોવા)
અમદૃાવાદૃ,તા.૩
ગુજરાત હાઈકોર્ટે નારાયણ સાંઈને જેલમાંથી મુક્ત કરવા માટે પેરોલ મંજૂર કર્યા છે. નારાયણ સાંઈ પોતાને ભગવાનનો અવતાર માનનારા આસારામનો દૃીકરો છે. બીમાર માતાને મળવા માટે કોર્ટે નારાયણના પેરોલ મંજૂર કર્યા છે. ડિસેમ્બર ૨૦૧૩માં હરિયાણાથી બળાત્કારના કેસમાં નારાયણ સાંઈની ધરપકડ થયા બાદૃ તે પહેલીવાર જેલની બહાર આવી રહૃાો છે. નારાયણે હાઈકોર્ટમાં પેરોલ માટે પાછલા અઠવાડિયે અરજી કરી હતી, જેમાં તેણે કેદૃીના અધિકારની વાત કરી હતી. પોતાની માતાને ગંભીર બીમારી હોવાની કોર્ટમાં તેણે રજૂઆત કરી હતી જેમાં જણાવ્યું હતું કે તેની માતાનું દૃય ૪૦% જ કામ કરી રહૃાું છે જેથી તે તેમને મળવા માગે છે. નારાયણની અરજી પર સુનાવણી કરીને એએસ સુપેહિયાએ કેદૃીના અધિકારોને ધ્યાનમાં રાખીને ૫,૦૦૦ના બોન્ડ પર પેરોલ આપવામાં આવ્યા છે. દૃુષ્કર્મના કેસમાં નારાયણ સુરતની લાજપોર જેલમાં બંધ છે.

રિલેટેડ ન્યૂઝ