મતદાન કરવા પહોંચ્યા મહાનુભાવો

કેન્દ્રના ગ્ાૃહમંત્રી અમિત શાહે અમદૃાવાદૃમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી સંદૃર્ભે રવિવારે નારણપુરા વોર્ડના મતદૃાન મથક ખાત્ો પરિવાર સાથે જઇન્ો મતદૃાન કર્યું હતું. ત્યારબાદૃ વિજયી સંજ્ઞા દૃર્શાવી હતી. મુખ્યમંત્રી વિજયરૂપાણીએ રાજકોટ ખાત્ો એર એમ્બ્યુલન્સ મારફત્ો પહોંચીન્ો ત્ોમના પત્ની સાથે કોવિડ ગાઇડ લાઇનન્ો અનુસરી મતદૃાન કર્યું હતું. ત્ોમજ કર્ણાટકના ગવર્નર વજુભાઇ વાળાએ પણ રાજકોટ ખાત્ો મતદૃાન કર્યું હતું.

રિલેટેડ ન્યૂઝ