ભારત-ચીન વચ્ચે ૧૨ કલાક ચાલી મંત્રણા: પૂર્વ લદ્દાખમાં સૈન્ય વાપસી અંગ્ો વાતચીત

વાર્તામાં ચર્ચાનું મુખ્ય િંબદૃુ અન્ય વિસ્તારોમાંથી પણ વાપસીની પ્રક્રિયાને આગળ વધારવાનું

(જીએનએસ) ન્યુ દિૃલ્હી,તા.૨૧
ભારત અને ચીન વચ્ચે ફરી એક વખત સૈન્ય વાતચીત થઇ. આ વાતચીત શનિવાર સવારથી શરૂ થઇને રવિવારે સવારે ૨ વાગ્યા સુધી અંદૃાજે ૧૬ કલાક સુધી ચાલી. વાતચીત દૃરમ્યાન ભારતે પૂર્વ લદ્દાખમાં હોટ ર્િંસ્પ્રગ્સ, ગોગરા અને દૃેપસાંગ વિસ્તારમાંથી પણ સૈનિકોની વાપસી પર જોર આપ્યું. બંને દૃેશ પેંગોગ ઝીલના ઉત્તર અને દૃક્ષિણ છેડેથી ભારત અને ચીનના સૈનિકો, અસ્ત્ર-શ્સ્ત્રો અને અન્ય સૈન્ય સાધનોને હટાવાની પ્રક્રિયા પૂરી થઇ ચૂકી છે. તેના બે દિૃવસ બાદૃ કોર કમાન્ડર સ્તરની ૧૦મા દૃોરની આ વાર્તા થઇ.સત્તાવાર સૂત્રોએ કહૃાું ક બેઠક સવારે ૧૦ વાગ્યે વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીનની તરફ મોલ્દૃો સરહદૃ વિસ્તારમાં શરૂઆત થઇ જે રવિવાર સવારે ૨ વાગ્યા સુધી ચાલી. તેમણે કહૃાું કે ભારત આ દૃરમ્યાન વિસ્તારમાં તણાવ ઓછો કરવા માટે હોટ ર્િંસ્પ્રગ્સ, ગોગરા અને દૃેપસાંગ જેવા વિસ્તારોમાંથી પણ તેજ ગતિથી સૈન્ય વાપસી પર જોર આપ્યું. બંને દૃેશોની વચ્ચે સૈન્ય ગતિરોધને નવ મહિના થઇ ગયા છે. સમજૂતી બાદૃ બંને પક્ષોએ પેંગોંગ ઝીલના ઉત્તર અને દૃક્ષિણ છેડાના વિસ્તારમાંથી પોત-પોતાના સૈનિકો પાછા બોલાવી લીધા છે.
સાથો સાથ અસત્ર-શસ્ત્રો, અન્ય સૈન્ય સાધનો, બંકરો અને અન્ય નિર્માણને પણ હટાવી દૃીધું છે. સૂત્રોએ કહૃાું કે ૧૦મા દૃોરની વાર્તામાં ચર્ચાનું મુખ્ય િંબદૃુ અન્ય વિસ્તારોમાંથી પણ વાપસીની પ્રક્રિયાને આગળ વધારવાનું છે. બંને પક્ષ તેના માટે ચર્ચા કરવા માટે વાર્તા કરી રહૃાું છે.

રિલેટેડ ન્યૂઝ