આખરે પુડ્ડુચેરીની સત્તા કોંગ્રેસના હાથમાંથી ગઇ

(સંપ્ાૂર્ણ સમાચાર સ્ોવા)
પુંડુચેરી, તા. 22
પુડુચેરીના રાજક્ીય સંક્ટનું સોમવારે સમાપન થઈ ગયું. વિધાનસભામાં બહુમતી સાબિત ન ક્રી શક્વાના ક્ારણે ક્ોંગ્રેસની નીત.વી નારાયણસામીની સરક્ાર પડી ગઈ. પુડુચેરીના ઉપરાજ્યપાલના આદૃેશ પર સોમવારે વી. નારાયણસામીને ગૃહમાં બહુમતી સાબિત ક્રવાની હતી. આ દૃરમિયાન મુખ્યમંત્રીએ પોતાના ભાષણમાં ક્ેન્દ્ર સરક્ાર અને પૂર્વ ઉપરાજ્યપાલ ક્રિણ બેદૃી પર ગંભીર આરોપ લગાવ્યો. વોટિંગથી પહેલા જ ક્ોંગ્રેસ અને ડીએમક્ેના ધારાસભ્યોએ ગૃહમાંથી વોક્આઉટ ક્રી દૃીધું, જે બાદૃ સ્પીક્રે જાહેરાત ક્રી તે સરક્ાર બહુમતિ સાબિત ક્રવામાં નિષ્ફળ રહી છે.
જણાવી દૃઈએ ક્ે ક્ોંગ્રેસના ધારાસભ્યોના સતત રાજીનામા આપ્યા બાદૃ નારાયણસામી સરક્ાર પર સંક્ટ હતું. રવિવારે ત્રણમાંથી એક્ ડીએમક્ેના ધારાસભ્યએ રાજીનામું આપતા સરક્ાર પર વધુ સંક્ટ આવ્યું હતું. પહેલાથી જ માનવામાં આવી રહૃાું હતું ક્ે 33 સદૃસ્યની વિધાનસભામાં નારાયણસામી સરક્ાર માટે બહુમતિ સાબિત ક્રવી મુશ્ક્ેલ છે. વિધાનસભામાં લોર ટેસ્ટથી ઠીક્ પહેલા મુખ્યમંત્રી વી. નારાયણસામીના ભાષણમાં ધારાસભ્યોનું બળવાખોર થવાનું દૃુ:ખ સ્પષ્ટ છલક્ાઈ રહૃાું હતું.

રિલેટેડ ન્યૂઝ