કોરોના ટેસ્ટિંગમાં ભારતએ કરી નવી શોધ

કોરોના ટેસ્ટિંગને લઈને ભારત સરકારે એક એવો દાવો કર્યો છે કે જેણે દુનિયામાં ચકચાર મચાવી છે. સીએસઆઈઆરની આઈજીઆઈબી ટીમે એક નવા પ્રકારની ટેસ્ટ કિટ શોધી છે. આ ટેસ્ટને ફેલૂદા નામ આપવામાં આવ્યું છે. કાગળની પાતળી સ્ટ્રિપમાં ઊભરી આવતી લાઈન તમને જણાવી દેશે કે તમે કોરોના પોઝિટિવ છો કે નેગેટિવ. આ ટેસ્ટ ગણતરીની મિનિટોમાં જણાવી દેશે કે તમે કોરોના વાયરસથીફેલૂદા ટેસ્ટ પેપર બેઝડ હોય છે. જેમાં એક સોલ્યુશન લાગેલુ હોય છે. કોરોના વાયરસના આરએનએ કાઢીને ત્યારબાદ તેના પર સ્ટ્રિપ રાખવામાં આવતા એક ખાસ પ્રકારનો બેન્ડ જોવા મળે છે. જેનાથી કોરોના પોઝિટિવ કે નિગેટિવ હોવાની જાણ થાય છે.

રિલેટેડ ન્યૂઝ