વિકાસ દૃુબ્ોની ધરપકડ પર પ્રિયંકા ગાંધીએ સીબીઆઇ તપાસની માંગ કરી

વિકાસ દૃુબેની ધરપકડ કે ફિક્સ સરેન્ડર?: અખિલેશ યાદૃવ


(જી.એન.એસ) લખનૌ,તા.૯
કાનપુર શૂટઆઉટનાં મુખ્ય આરોપી ગેંગસ્ટર વિકાસ દૃુબેની ધરપકડની સાથે જ અનેક પ્રશ્ર્નો પણ ઉઠી રહૃાા છે. એક તરફ પોલીસ આને ધરપકડ ગણાવી રહી છે, તો વિરોધ પક્ષ આને ફિક્સ સરેન્ડર ગણાવી રહૃાું છે.
કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી અને સમાજવાદૃી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદૃવે પણ વિકાસ દૃુબેની ધરપકડ પર પ્રશ્ર્નો ઉઠાવ્યા છે. પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કર્યું છે કે, ‘એલર્ટ છતા આરોપીનું ઉજ્જૈન સુધી પહોંચવું ના ફક્ત સુરક્ષાનાં દૃાવાઓની પોલ ખોલે છે, પરંતુ મિલિભગત તરફ પણ ઇશારો કરે છે.
ત્રણ મહિના જુના પત્ર પર નો એક્શન અને કુખ્યાત અપરાધીઓની યાદૃીમાં વિકાસનું નામ ન હોવું જણાવે છે કે આ કેસનાં તાર બહું
લાંબા છે.
પ્રિયંકાએ આગળ લખ્યું છે કે, ‘યૂપી સરકારે આ કેસની સીબીઆઈ તપાસ કરાવીને તમામ તથ્યો અને પ્રોટેક્શનનાં મુદ્દાઓને જગજાહેર કરવા જોઇએ. તો એસપી અધ્યક્ષ અખિલેશ યાદૃવે કહૃાું કે, સમાચાર આવી રહૃાા છે કે કાનપુર કાંડનો મુખ્ય અપરાધી પોલીસની કસ્ટડીમાં છે. જો આ સત્ય છે તો સરકાર સ્પષ્ટ કરે કે આ આત્મસમર્પણ છે કે ધરપકડ. સાથે જ તેના મોબાઈલની સીડીઆર સાર્વજનિક કરે જેનાથી સાચી મિલિભગતનો ભાંડો ફૂટી શકે.

રિલેટેડ ન્યૂઝ