જેમને 2 સમય ભોજન નથી મળતા તેઓ જ સેનામાં જાય છે, કહેનારા ડુબી મરો: PM મોદી

  • જેમને 2 સમય ભોજન નથી મળતા તેઓ જ સેનામાં જાય છે, કહેનારા ડુબી મરો: PM મોદી

નવી દિલ્હી : વડાપ્રધાન મોદીએ કર્ણાટકનાં મુખ્યમંત્રી એચડી કુમાર સ્વામી જોરદાર હુમલો કર્યો છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કર્ણાટકનાં મુખ્યમંત્રી કહે છે કે જેમને બે સમયે ખાવાનું નથી મળતું તેઓ જ સેનામાં જાય છે. વડાપ્રધાન મોદીએ રેલીમાં આવેલા આવેલા લોકોને કહ્યું કે, શું તે અમારા વીર સૈનિકો અને સુરક્ષાદળોનું અપમાન નથી.  વડાપ્રધાને કહ્યું કે, કુમારસ્વામીજીની આ કેવિ વિચારણ સરણી છે. હવે તમે એક કહીને ન બચી શકો કે તમારા નિવેદનનો ખોટો અર્થ કાઢવામાં આવી રહ્યો છે.