કર્મચારીઓનો વિરોધ, કહ્યું- ફાઉન્ડર નરેશ ગોયલ અને સીઇઓ વિરૂદ્ધ FIR દાખલ કરો

  • કર્મચારીઓનો વિરોધ, કહ્યું- ફાઉન્ડર નરેશ ગોયલ અને સીઇઓ વિરૂદ્ધ FIR દાખલ કરો

મુંબઇઃ જેટ એરવેઝના કર્મચારી સંગઠને શુક્રવારે પોલીસ સામે માગણી કરી છે કે, એરલાઇન્સના ફાઉન્ડર નરેશ ગોયલ, સીઇઓ વિનય દુબે અને એસબીઆઇના ચેરમેન રજનીશ કુમાર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવે. એસબીઆઇ જેટની દેવાદાર બેન્કોનું નેતૃત્વ કરી રહી છે અને એરલાઇનનના રિઝોલ્યૂશન પ્લાન પર કામ કરી રહી છે. જેટ એરવેઝના કર્મચારીઓ સેલેરી નહીં મળવાથી નારાજ છે.