અમદાવાદ ચૂંટણીની ટ્રેનિંગ દરમિયાન સરકારી કર્મીનું હાર્ટ અટેકથી મોત

  • અમદાવાદ ચૂંટણીની ટ્રેનિંગ દરમિયાન સરકારી કર્મીનું હાર્ટ અટેકથી મોત

અમદાવાદઃ શહેરમાં આજે(13 એપ્રિલ)ચૂંટણી ફરજ દરમિયાન સરકારી કર્મચારીનું હાર્ટ અટેકથી મોત થયું છે. બી.જે.મેડિકલ કોલેજના ઓડિટોરિયમમાં પ્રિસાઈડીંગ ઓફિસરની ટ્રેનિંગ ચાલી રહી હતી ત્યારે હાર્ટ અટેક આવતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.