અમદાવાદ બ્રાન્ડેડ કંપનીના વેફર બિસ્કીટ બનાવતી ફેકટરી CID ક્રાઈમે ઝડપી, ફેકટરી માલિકની ધરપકડ

  • અમદાવાદ બ્રાન્ડેડ કંપનીના વેફર બિસ્કીટ બનાવતી ફેકટરી CID ક્રાઈમે ઝડપી, ફેકટરી માલિકની ધરપકડ

અમદાવાદ: જો તમે હવે બ્રાન્ડેડ કંપનીના વેફર બિસ્કીટ ખરીદવા જાઓ છો તો ચકાસજો કારણકે ભળતા નામના રેપર બનાવી ડુપ્લીકેટ વેફર બિસ્કીટ હોઈ શકે છે. ગાંધીનગર સીઆઈડી ક્રાઈમની ટીમે કઠવાડા જીઆઈડીસીમાં દરોડો પાડી ડુપ્લીકેટ વેફર બિસ્કીટ બનાવતી ફેકટરી ઝડપી પાડી છે. પોલીસે ફેકટરી માલિક મી ધરપકડ કરી છે.