રાજકોટ બોગસ લાયસન્સ કૌભાંડનો પર્દાફાશ, બે ચોપડી ભણેલા ડ્રાઈવરને 8 પાસ બતાવી ડ્રાઈવિંગ લાયસન્સ અપાતું

  • રાજકોટ બોગસ લાયસન્સ કૌભાંડનો પર્દાફાશ, બે ચોપડી ભણેલા ડ્રાઈવરને 8 પાસ બતાવી ડ્રાઈવિંગ લાયસન્સ અપાતું

રાજકોટની RTO કચેરીમાં અંધેર નગરી અને ગંડુ રાજા જેવી પરિસ્થિતિ વચ્ચે એસઓજીના સ્ટાફે દરોડો પાડી નકલી દસ્તાવેજ આધારે બોગસ લાઇસન્સ બનાવી વેચાણ કરતા એજન્ટને ઝડપી લઇ તેની પાસેથી 11 નકલી લર્નિંગ લાઇસન્સ કબ્જે કર્યા હતા પોતે 10-10 હજાર રૂપિયામાં બોગસ લાઇસન્સ વેચતો હોવાનું જાણવા મળતા 5 દિવસના રિમાન્ડ મેળવી 36 હજારનો મુદામાલ કબ્જે કરી મૂળ સુધી પહોંચવા તજવીજ હાથ ધરી છે