રાજકોટ ના ઇન્દિરા સર્કલ નજીક થયેલ કાઠી યુવક ની હત્યાના ચાર આરોપી ની ધરપકડ

  • રાજકોટ ના ઇન્દિરા સર્કલ નજીક થયેલ કાઠી યુવક ની હત્યાના ચાર આરોપી ની ધરપકડ
  • રાજકોટ ના ઇન્દિરા સર્કલ નજીક થયેલ કાઠી યુવક ની હત્યાના ચાર આરોપી ની ધરપકડ

રાજકોટ શહેરના ઇન્દિરા સર્કલ પાસે ત્રણેક દિવસ પૂર્વે મોબાઈલમાં ગીતો વગાડી જોર જોરથી ગીતો ગાતા ચારેક શખ્સો સાથે જસદણના કાઠી યુવાનને માથાકુટ થતા બે પોલીસમેન સહીત ચાર શખ્સોએ છરીના અસંખ્ય ઘા ઝીકી કાઠી યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો હતો અને એક યુવક સારવાર હેઠળ છે આ ચારેય હત્યારાઓને ઝડપી લઇ રિમાન્ડ મેળવવા અને અન્ય કોઈ સંડોવાયેલ છે કે કેમ તે જાણવા રિમાન્ડ મેળવવા તપાસ હાથ ધરી છે