ડાંગના સાપુતારામાં કમોસમી વરસાદ આવયો હળવા વરસાદ થી પ્રવાસીઓનો આનંદ બેવડાયો

  • ડાંગના સાપુતારામાં કમોસમી વરસાદ આવયો હળવા વરસાદ થી પ્રવાસીઓનો આનંદ બેવડાયો
  • ડાંગના સાપુતારામાં કમોસમી વરસાદ આવયો હળવા વરસાદ થી પ્રવાસીઓનો આનંદ બેવડાયો

ડાંગ જિલ્લામાં અસહ્ય અને ઉકળાટ ભરેલી ગરમી પછી વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે ગીરીમથક સાપુતારા ખાતે અચાનક વરસાદ પડતાં ગરમીમાં હિલ સ્ટેશન સાપુતારા ખાતે ફરવા આવેલા પ્રવાસીઓ નો આનંદ બેવડાયો હતો વરસાદને કારણે ઠંડક પ્રસરતાં લોકોએ પણ રાહત અનુંભવી હતી. અસહ્ય ઉકળાટ વચ્ચે અચાનક  તૂટી પડેલા વરસાદના કારણે રસ્તાઓ પણ ભીના થઈ સુમસામ થઈ ગયા હતા   ડાંગના સાપુતારામાં કમોસમી વરસાદ આવયો હળવા વરસાદ થી પ્રવાસીઓનો આનંદ બેવડાયો ગિરિમથક સાપુતારામાં પ્રવાસીઓ એ કમોસમી વરસાદની મજા માણી હતી.
કમોસમી વરસાદે ઠંડક પ્રસરાવી પણ ખેડૂતોને મુશ્કેલીમાં મૂકી દીધાં    બેવડી ઋતુના અનુભવ વચ્ચે કમોસમી વરસાદે એકંદરે ઠંડક ફેલાવી દીધી હતી. જોકે, વગર સિઝનના વરસાદે ખેડૂતો માટે ચિંતા ઉભી કરી હતી