જામકલ્યાણપુર તાલુકા પંચાયતના સદસ્ય કોંગ્રેસમા જોડાયા.

  • જામકલ્યાણપુર તાલુકા પંચાયતના સદસ્ય કોંગ્રેસમા જોડાયા.
  • જામકલ્યાણપુર તાલુકા પંચાયતના સદસ્ય કોંગ્રેસમા જોડાયા.
  • જામકલ્યાણપુર તાલુકા પંચાયતના સદસ્ય કોંગ્રેસમા જોડાયા.

 
 
એઁકર-દ્વારકા જીલ્લા ભાજપમા ફરી ભૂકમ્પ આવ્યો છે છેલ્લા કેટલાક દિવસથી કોંગ્રેસમા આગેવાનો અને હૉદ્દેદારો જોડાય રહ્યા છે ત્યારે આજે સાત તાલુકા પંચાયત સદસ્ય કોંગ્રેસમા જોડાતા ભાજપને મોટો ફટકો પડ્યો છે 
 
વીઓ-દ્વારકા જીલ્લામા ફરી આવ્યો છે રાજકીય ભૂકમ્પ જી હા આજે જામકલ્યાણપુર તાલુકાના 7 સદસ્ય કોંગ્રેસમા જોડાયા હતા આ સાત સદસ્યો કોંગ્રેસમા જોડાતા જામનગર લોકસભામા કોંગ્રેસને ખૂબ મોટો ફાયદો પહોંચી શકે છે આ સાત સદસ્યો કોંગ્રેસમા જોડાતા જામકલ્યાણપુર તાલુકા પંચાયત  લઘુમતીમા આવી જશે કેમકે જામ કલ્યાણપુર તાલુકા પંચાયતમા 24 સદસ્યોમાથી આજે 7 સભ્યો કોંગ્રેસમા આવતા કોંગ્રેસનુ કુલ 13 સભ્યોનૂ સંખ્યાબળ કોંગ્રેસનુ થયુ છે જે આગામી સમયમા ભાજપ પાસેથી કલ્યાણપુર તાલુકા પંચાયત આંચકી શકે છે કલ્યાણપુર તાલુકા પંચાયત ભાજપ શાસિત હોઇ કલ્યાણપુર તાલુકા પંચાયત ભંગાણને આરે પહોંચી ચુકી છે 
 
 
 
 વીઓ- સાત તાલુકા પંચાયત સભ્યો અને ટેકેદારોએ આજે કોંગ્રેસમા જોડાયાની જાહેરાત કરતાં ભાજપ માટે લોકસભા અને હાલમા હાઇકોર્ટના દ્વારકા વિધાનસભા બેઠક માટે પણ કપરા ચઢાણરૂપ સાબિત થશે. આ તમામ સભ્યો મૂળ કોંગ્રેસમાથી ભાજપમા ગયેલા હતા જેના કારણે જામકલ્યાણપુર તાલુકા પંચાયતમા ભાજપ સતા મેળવવામા સફળ રહ્યુ હતુ પરંતુ આજે ફરી આ સાતેય સભ્યો  અસંતોષના કારણે ફરી કોંગ્રેસમા જોડાતા હવે કલ્યાણપુર તાલુકા પંચાયતમા કોંગ્રેસ સભ્યોની સંખ્યા કુલ 24 માથી 13 પર પહોંચતા ભાજપ માટે તાલુકા પંચાયત પણ આગામી સમયમા ગુમાવવી પડે તેવી નોબત આવી છે કોંગ્રેસમા જોડાયેલા સભ્યો ભાયાભાઇ માડમ,વજસીભાઇ વરૂ,રમ્ભીબેન પિઠાભાઇ સૂવા,વસીમાબાનૂ ,ભીમા ડાભિ,મણિબેન ડાભી,કુંવરબેન  ડુવા, સદસ્યો કોંગ્રેસ છાવણીમા જોડાતા હવે દ્વારકા જીલ્લામા ભાજપ માટે લોકસભા બેઠક પણ રોમાંચક તબ્બકે પહોંચી છે ત્યારે હજુ પણ અમુક સભ્યો કોંગ્રેસના સમ્પર્કમાં હોવાની વાત આગેવાનોએ કરતાં હજુ પણ આગામી સમય ભાજપ માટે તકલીફરૂપ બને તો નવાઇ નહી.