SBIએ ATMમાંથી પૈસા નીકાળવાનો બદલ્યો નિયમ, હવે રોજની આટલી લિમિટ

  • SBIએ ATMમાંથી પૈસા નીકાળવાનો બદલ્યો નિયમ, હવે રોજની આટલી લિમિટ
    SBIએ ATMમાંથી પૈસા નીકાળવાનો બદલ્યો નિયમ, હવે રોજની આટલી લિમિટ

ભારતીય સ્ટેટ બેંકે પોતાના કરોડો ગ્રાહકો માટે ATMમાંથી પૈસા નીકાળવાના નિયમોમાં બદલાવ કર્યો છે. આ તમામ પ્રકારના ડૅબિટ કાર્ડ પર લાગુ થશે જે બેંક દ્વારા ઇશ્યૂ કરાયા છે. 
SBI ગ્રાહકોની સુવિધા માટે ચાર પ્રકારના ડૅબિટ કાર્ડ બહાર પાડે છે. જેમાં ક્લાસિક, ગ્લોબલ, ઇન્ટરનેશનલ, ગોલ્ડ ઇન્ટરનેશનલ અને પ્લેટિનમ ઇન્ટરનેશનલ ડૅબિટ કાર્ડ શામેલ છે. આ ડેબિટ કાર્ડને ઈશ્યૂ કરવા માટે બેંક ચાર્જ પણ વસૂલે છે.