હવે તમને LPG સિલિન્ડર વેચી શકે છે મુકેશ અંબાણી, મંત્રાલય પાસે માંગી અનુમતિ

  • હવે તમને LPG સિલિન્ડર વેચી શકે છે મુકેશ અંબાણી, મંત્રાલય પાસે માંગી અનુમતિ

ભારતમાં કુલ 2 કરોડ ટન ઘરેલૂ ગેસનું વાર્ષિક સેલનો કેટલોક ભાગ લેવા માટે મુકેશ અંહાણીની રિલાયન્સ  ઇન્ડસ્ટ્રીઝ સહિત કેટલીક કંપનીઓ પ્રયાસ કરી રહી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડથી વધારે નાયરા એનર્જી એન્ડ ટોટલે પણ સરકાર પાસેથી ઑયલ માર્કેટિંગ કંપનીઓની જેમ જ એલપીજી ગેસ વેચવાની મંજૂરી માંગી છે. તાજેતરમાં આ કંપનીઓએ પેટ્રોલિયમ એન્ડ ગેસ મંત્રાલયને આ માટે વાત પણ કરી છે.