રાજકોટ લોકસભા બેઠક ના ઉમેદવાર મોહન કુંડારીયા ની ઓડિયો કલીપ થયી વાઇરલ...

  • રાજકોટ લોકસભા બેઠક ના ઉમેદવાર મોહન કુંડારીયા ની ઓડિયો કલીપ થયી વાઇરલ...

રાજકોટ લોકસભા બેઠક ના ઉમેદવાર મોહન કુંડારીયા ની ઓડિયો કલીપ થયી વાઇરલ...જિલ્લા પંચાયત ના સભ્ય નાનુભાઈ ડોડીયા સાથે ની વાતચીત ની ઓડિયો કલીપ થયી વાઇરલ...૭૫% મત નહિ મળે તો મંડળી બંધ કરી દેવાની આપી ધમકી...નાનુભાઈ એ કહ્યું ધમકી ના આપો