જામનગર : રવિન્દ્ર જાડેજા ના બહેન નયનાબા જાડેજા જોડાયા કોંગ્રેસમા

  • જામનગર : રવિન્દ્ર જાડેજા ના બહેન નયનાબા જાડેજા જોડાયા કોંગ્રેસમા
  • જામનગર : રવિન્દ્ર જાડેજા ના બહેન નયનાબા જાડેજા જોડાયા કોંગ્રેસમા
  • જામનગર : રવિન્દ્ર જાડેજા ના બહેન નયનાબા જાડેજા જોડાયા કોંગ્રેસમા

 જામનગર  : રવિન્દ્ર જાડેજા ના બહેન નયનાબા જાડેજા જોડાશે કોંગ્રેસ મા કાલાવડ ખાતે યોજાયેલ કોંગ્રેસની જાહેરસભામાં ધારણ કરશે કોંગ્રેસ નો ખેસનયનાબા જાડેજા કોંગ્રેસમાં જોડાતા જામનગર જિલ્લામાં કોંગ્રેસને મળી શકે છે મોટો ફાયદોઆગામી સમય લોકસભાની ચુંટણી મા ભાજપ માટે તકલીફ રૂપ બને તો નવાઈ નહીં રવીન્દ્ર જાડેજાના મોટા બહેન નેશનલ વુમન્સ પાર્ટીમાં જોડાઇ કરી હતી રાજકારણ મા એન્ટ્રી  હાલ તેઓ કોંગ્રેસમાં જોડાયા અને તેઓની કોંગ્રેસમાં એન્ટ્રીને લઈને રાજકીય પંડિતો ની ગણત્રીઓને ઉંધી પાડી છે એકજ પરિવારના બે મહિલા સભ્યો એક કોંગ્રેસમાં તો બીજા ભાજપમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલના હાથે ખેસ પહેરી કરશે કોંગ્રેસ પાર્ટીમાં પદાર્પણ