હળવદમાં વારાહી માતાજીના મંદિરે સાતમો પાટોત્સવ ઉજવાયા

હળવદમાં વારાહી માતાજીના મંદિરે સાતમો પાટોત્સવ ઉજવાયો
ભારતીય સંસ્કૃતિમાં ધર્મ વિશેષ મહત્વ રહ્યુ છે ધર્મને અનુસરીને અનેક ધાર્મીક કાર્ય કરવામાં આવતા હોય છે ત્યારે ચૈત્ર મહિનો ચાલતો હોય એમા નવરાત્રીનો આઠમો દિવસ હોય ત્યારે વિવિધ મંદિરોમાં માઈ ભકતો હોમ હવન કરતાં હોય છે આ પ્રસંગને અનુલક્ષીને હળવદમાં જોષી ફળી યુવક મંડળ દ્વારા વારાહી માતાના મંદિરે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવેલ.
(તસ્વીર: હરીશભાઈ રબારી, હળવદ)