યોગી 72 તો માયાવતી 48 કલાક નહીં કરી શકે ચૂંટણી પ્રચાર, ECએ લગાવ્યો પ્રતિબંધ

  • યોગી 72 તો માયાવતી 48 કલાક નહીં કરી શકે ચૂંટણી પ્રચાર, ECએ લગાવ્યો પ્રતિબંધ

આચાર સંહિતાના ઉલ્લંઘન મામલે ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથઅને બસપાના પ્રમુખ માયાવતીના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ લગાવી દીધો છે. ચૂંટણી પંચે કહ્યું છે કે, યોગી 3 દિવસ અને માયાવતી 2 દિવસ સુધી પ્રચાર કરી શકશે નહીં. આ આદેશ મંગળવારે સવારે 6 વાગ્યાથી લાગુ થશે.