નશામાં ધૂત 3 યુવતીઓએ જાહેરમાં જ બનાવ્યાં સંબંધ, CCTVમાં ઘટના કેદ

  • નશામાં ધૂત 3 યુવતીઓએ જાહેરમાં જ બનાવ્યાં સંબંધ, CCTVમાં ઘટના કેદ

બ્રિસબન: ઓસ્ટ્રેલિયાના બ્રિસબનની એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે. નશામાં ધૂત 3 યુવતીઓએ જાહેરમાં એવી અશ્લિલ હરકતો કરી કે જાણીને શરમથી માથું ઝૂકી જાય. ચોંકાવનારી વાત એ છે કે આ હરકત બાળકો અને વૃદ્ધોએ પણ કમને જોવાનો વારો આવ્યો. નશામાં ધૂત યુવતીઓએ જાહેરમાં બધાની સામે જ સેક્સ્યુઅલ એક્ટ પરફોર્મ કર્યું પરંતુ પોલીસે કહ્યું કે તેમના પર કેસ ચાલી શકે નહીં.  મહિલાઓની આ અશ્લિલ હરકત સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગઈ. એક અંગ્રેજી વેબસાઈટના રિપોર્ટ મુજબ લગભગ 10 મિનિટ સુધી યુવતીઓએ આ ગંદો ખેલ ચલાવ્યો. બ્રિસબનના ફોર્ટીટ્યૂડ વેલીમાં ઘટેલી આ ઘટના 3 માર્ચની છે. ઘટના વખતે અનેક લોકો ત્યાંથી પસાર થઈ રહ્યાં હતાં. પોલીસે કહ્યું કે તેમની પાસે આ અંગે કેસ ચલાવવા માટે કોઈ કારણ નથી.