રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા 200-500 રૂપિયાની નવી નોટ બહાર પાડશે

  • રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા 200-500 રૂપિયાની નવી નોટ બહાર પાડશે
    રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા 200-500 રૂપિયાની નવી નોટ બહાર પાડશે

મુંબઈઃ નોટબંધી બાદ ભારતીય રિઝર્વ બેન્કે 200 અને 500 રૂપિયાની નવી કરન્સી નોટો જાહેર કરી હતી. હવે એક વાર ફરી આરબીઆઈ 200 અને 500 રૂપિયાની નવી નોટ બહાર પાડવા જઈ રહી છે. આરબીઆઈના જણાવ્યા પ્રમાણે, આ નોટને મહાત્મા ગાંધી(નવી) સિરિઝ અંતર્ગત લોન્ચ કરવામાં આવી રહી છે. એટલે કે આ નોટો પર પણ મહાત્મા ગાંધીનો ફોટો હશે. પરંતુ તેમાં આરબીઆઈ ગવર્નરના હસ્તાક્ષર બદલાઈ જશે.