રાષ્ટ્રપતિ કોવિંદ, રાહુલ ગાંધી, સોનિયા, વિરાટ કોહલી ,પ્રિયંકા ગાંધી, વરિષ્ઠ ક્રિકેટર કપીલ દેવ સહિતના મહાનુભાવોએ કર્યું મતદાન

  • રાષ્ટ્રપતિ કોવિંદ, રાહુલ ગાંધી, સોનિયા, વિરાટ કોહલી ,પ્રિયંકા ગાંધી, વરિષ્ઠ ક્રિકેટર કપીલ દેવ સહિતના મહાનુભાવોએ કર્યું મતદાન
  • રાષ્ટ્રપતિ કોવિંદ, રાહુલ ગાંધી, સોનિયા, વિરાટ કોહલી ,પ્રિયંકા ગાંધી, વરિષ્ઠ ક્રિકેટર કપીલ દેવ સહિતના મહાનુભાવોએ કર્યું મતદાન

આજે દિલ્હી સહિત સાત રાજ્યોમાં મતદાન થઈ રહ્યું છે ત્યારે દિલ્હીની સાત બેઠક ઉપર અનેક વીવીઆઈપીઆેએ પોતાના મતનો ઉપયોગ કર્યો છે. રાષ્ટ્રપતિ ભવનમાં બનાવવામાં આવેલા ખાસ બૂથમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને તેના પરિવારે મતદાન કર્યું હતું. આ ઉપરાંત અન્ય બૂથ ઉપર રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા, રોબર્ટ વાડ્રા, qક્રકેટર વિરાટ કોહલી, ગૌતમ ગંભીર, મનોજ તિવારી, મનોહરલાલ ખટ્ટર, શીલા દીક્ષિત જેવા વીઆઈપી મતદારોએ પોતાના મત્તાધિકારનો ઉપયોગ કર્યો હતો.