રાજકોટ-રાજ્યભરમાં દિલતો પર થઈ રહેલા અત્યાચારનો રાજકોટમાં વિરોધ,

  • રાજકોટ-રાજ્યભરમાં દિલતો પર થઈ રહેલા અત્યાચારનો રાજકોટમાં વિરોધ,

રાજકોટ-રાજ્યભરમાં દિલતો પર થઈ રહેલા અત્યાચારનો રાજકોટમાં વિરોધ,
ભીંમ સેના દ્વારા સિવિલ હોસ્પિટલ ચોકમાં કરાયો ચક્કાજામ,
દિલતો પર અત્યાચાર બંધ કરવાના સુત્રોચાર સાથે કરાયો વિરોધ જુનાગઢમાં મિડીયા કર્મીઓ પર તંત્ર દ્વારા થયેલ ગેરવર્તણૂક બાદ રાજ્યભરનાં પત્રકારો જુનાગઢ SP ઓફીસ બહાર ગઇ કાલે રાત્રે 10 વાગ્યાથી જ ઘરણા પર બેઠા છે. તેમની એકજ માંગ છે કે જવાબદાર અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે. લોકશાહીના ચોથા પીલ્લર પર જો આવો અત્યાચાર થાતો હોય ત્યારે મારી ફરજ સમજી મે પણ પત્રકારોને સમર્થન આપવા જુનાગઢ SP ઓફીસ બહાર ઘરણા પર બેઠેલા પત્રકારોની મુલાકાત લીધી. પત્રકારોની ન્યાયની લડાઇમાં મારો પૂરો સાથ સહકાર રહેશે.