રોમાંચક ફાઇનલમાં મુંબઈએ ચેન્નઈને 1 રને હરાવ્યું, ચોથી વખત કબજે કર્યું આઈપીએલનું ટાઇટલ

  • રોમાંચક ફાઇનલમાં મુંબઈએ ચેન્નઈને 1 રને હરાવ્યું, ચોથી વખત કબજે કર્યું આઈપીએલનું ટાઇટલ

 આઈપીએલના રોમાચંક ફાઇનલમાં મુંબઈ ઈન્ડિયન્સે છેલ્લા બોલ પર ચેન્નઈ સુપર કિંગ્સને 1 રને પરાજય આપીને રેકોર્ડ ચોથી વખત આઈપીએલનું ટાઇટલ પોતાના નામે કરી લીધું છે. ચેન્નઈને અંતિમ ઓવરમાં જીતવા માટે 9 રનની જરૂર હતી. પરંતુ મલિંગાએ માત્ર સાત રન આપ્યા હતા. ચેન્નઈને છેલ્લા બોલ પર 2 રનની જરૂર હતી પરંતુ મલિંગાએ શાર્દુલ ઠાકુરને LBW આઉટ કરીને મુંબઈને વિજય અપાવ્યો હતો.