રાજકોટ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન આયોજીત ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમમાં જઙકનો પ્રારંભ કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

  • રાજકોટ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન આયોજીત ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમમાં જઙકનો પ્રારંભ કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

ખેલાડીઓને લાભ થશે. આગળ આવવાનો મોકો મળશે. એક પ્લેટફોર્મ (ગ્રાઉન્ડ) મળશે.
બી.સી.સી.આઇનાં પુર્વ સચિવ શ્રીનીરંજનભાઇ શાહએ પણ આ પ્રાસંગીક પ્રવચન કર્યુ હતું. અને નવોદિતોને માટે શ્રેષ્ટ તક બની રહેશે.
સૌરાષ્ટ્ર ક્રિકેટ પ્રિમિયલ લીગનો સાનદાર પ્રારંભ થયો હતો. આતસબાજી અને સંગીતનાં સુરો અને ચીયર્સ ગર્લ્સએ પણ દર્શકોને ખુશ કરી દીધા હતાં. આ પ્રિમિયલ લીગમાં રર મી તારીખ સુધી દરરોજ મેચ રમાશે અને શની-રવિ બે મેચ રમાશે અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રિમિયલ લીગ માટે કોઇ ટીકીટ રાખવામાં આવેલ નથી. દર્શકોને નિ:શુલ્ક મેચ જોવાનો લાવો મળશે.
ટોસ જીતીને હાલાર હીરોઝનાં કેપ્ટને દાવ લેવાનું પસંદ કર્યુ હતું અને કચ્છ હોરીયર્સની ટીમ ફિલ્ડીંગમાં ઉતરી હતી.
ખંઢેરી ક્રિકેટ સ્ટીયમમાં આ મેચનું સ્ટાર્સ સ્પોટસ અને હોસ્ટ સ્ટાર ઉપરથી જીવંત પ્રસરણ થઇ રહ્યું છે. દર્શકો ક્રિકેટ રસીકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. હાલાર હીરોઝની ટીમે ર0 ઓવરમાં સાત વિકેટનાં ભોગે 147 રન કર્યા હતાં. આવતિકાલે 15 મી એ સોરઠ લાયન્સ અને ઝાલાવાડ રોયલ્સ વચ્ચે મેચ રમાશે.