રથયાત્રા માટે અમદાવાદ પોલીસ સુરક્ષા માટે સજ્જ, 30 હોટલ માલિકો પર કેસ

  • રથયાત્રા માટે અમદાવાદ પોલીસ સુરક્ષા માટે સજ્જ, 30 હોટલ માલિકો પર કેસ

અમદાવાદ: થોડા દિવસો બાદ રથયાત્રા આવી જશે અને તે પહેલા જ સમગ્ર બાબતની કાળજી રાખવા પોલીસે સુરક્ષાને અનુલક્ષીને કામ શરૂ કરી દીધા છે. પોલીસે રથયાત્રા માટેની કામગીરીની શરૂઆત હોટલ ચેકિંગથી શરૂ કરી છે. એસઓજી દ્વારા બે જ અઠવાડિયામાં 30થી વધુહોટલ માલિકો સામે ગુનો નોંધ્યો છે.