રાજકોટમાં ઇવીએમ બદલી ગયાના આક્ષેપ સાથે કોંગ્રેસની ધમાલ

  • રાજકોટમાં ઇવીએમ બદલી ગયાના આક્ષેપ સાથે કોંગ્રેસની ધમાલ

રાજકોટ લોકસભા બેઠકની મતગણતરી દરમ્યાન શહેરનાં વોર્ડ નં.7 નાં બુથ નં.44 ઉપર ઇવીએમનો મુળ નંબર 73662 હતો પરંતુ ગણતરી ટેબલ ઉપર આવતા ઇવીએમનો નંબર 79672 થઇ જતા ઇવીએમ મશીન બદલી ગયાના આક્ષેપ સાથે કોંગ્રેસે હોબાળો મચાવ્યો છે અને આ અંગે કલેકટર સમક્ષ ઉગ્ર રજુઆત કરતા મામલો ગરમાયો હતો.