આરોગ્યમંત્રી નીતિન પટેલ જાગ્યા, કહ્યું-હવે હું ગમે ત્યારે પણ સિવિલની ઓચિંતિ મુલાકાત લઈશ

  • આરોગ્યમંત્રી નીતિન પટેલ જાગ્યા, કહ્યું-હવે હું ગમે ત્યારે પણ સિવિલની ઓચિંતિ મુલાકાત લઈશ
    આરોગ્યમંત્રી નીતિન પટેલ જાગ્યા, કહ્યું-હવે હું ગમે ત્યારે પણ સિવિલની ઓચિંતિ મુલાકાત લઈશ

અમદાવાદઃ નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી એવા નીતિન પટેલે 1200 બેડની નવી સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન હોસ્પિટલમાં જે જગ્યાએ આરોપીઓને રાખવામાં આવ્યા હતા, ત્યાં આરોગ્યમંત્રી પહોંચ્યા ત્યારે તેમનો મેઘાણીનગરમાં 20 દિવસની બાળકીના હત્યારા સાથે ભેટો થયો હતો. જેથી નીતિન પટેલે તેને તેને પૂછ્યું કે કેમ હત્યા કરે છે?. આ વિડીયોમાં નીતિન પટેલ સાથે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ પણ તેમની સાથે હતા. તેમજ એસવીપી અંગે કહ્યું કે, એસવીપી ગંભીર રોગના દર્દીઓ છે જ્યારે જૂની વીએસને સંપૂર્ણ ચાલુ રાખવા માટે મેયર અને કમિશનર પ્રયાસ કરી રહ્યા છે. હું ગમે ત્યારે મહિને કે બે મહિને દિવસ અથવા તો રાત્રે સિવિલની ઓચિંતિ મુલાકાત લઈશ.