ઇડરમાં યુવતીની છેડતીને લઇ જૂથ અથડામણ, 8 લોકોની ધરપકડ

  • ઇડરમાં યુવતીની છેડતીને લઇ જૂથ અથડામણ, 8 લોકોની ધરપકડ
    ઇડરમાં યુવતીની છેડતીને લઇ જૂથ અથડામણ, 8 લોકોની ધરપકડ

સાબરકાંઠા: ઇડરમાં યુવતીની છેડતી કરવા બાબતે જૂથ અથડામણ સર્જાઇ હતી. જેમાં 4 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. આ અંગેની જાણ ઇડર પોલીસને થતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે 14 સહિત 100ના ટોળા સામે ફરિયાદ નોંધી છે. ત્યારે આ ઘટનામાં 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે.