મદરેસાઓ માટે મોદી સરકારે લીધો મોટો નિર્ણય

  • મદરેસાઓ માટે મોદી સરકારે લીધો મોટો નિર્ણય
    મદરેસાઓ માટે મોદી સરકારે લીધો મોટો નિર્ણય

નવી દિલ્હી: અલ્પસંખ્યક મામલાઓના કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીના નેતૃત્વમાં મંગળવારે દિલ્હીના અંત્યોદય ભવનમાં મૌલાના આઝાદ એજ્યુકેશન ફાઉન્ડેશનની 112મી ગવર્નિંગ બોડી અને 65મી સામાન્ય સભા યોજાઈ. આ બેઠક બાદ મુખ્તાર અબ્બાસ નકવીએ ન્યૂઝ એજન્સી ANI સાથે વાતચીતમાં કહ્યું કે "મોદી સરકારે સાંપ્રદાયિકતા અને તૃષ્ટિકરણની 'બીમારી'ને ખતમ કરી છે અને દેશમાં સ્વસ્થ સમાવેશી વિકાસનો માહોલ બનાવ્યો છે." નકવીએ કહ્યું કે સરકાર સમાવેશી વિકાસ, સર્વસ્પર્શી વિશ્વાસ પ્રત્યે પ્રતિબદ્ધ છે.