અનિલ અંબાણીએ કહ્યું- છેલ્લા 14 મહિનાઓમાં સંપત્તિઓ વેચીને 35,400 કરોડ રૂપિયાનું દેવું ચૂકવ્યું

  • અનિલ અંબાણીએ કહ્યું- છેલ્લા 14 મહિનાઓમાં સંપત્તિઓ વેચીને 35,400 કરોડ રૂપિયાનું દેવું ચૂકવ્યું
    અનિલ અંબાણીએ કહ્યું- છેલ્લા 14 મહિનાઓમાં સંપત્તિઓ વેચીને 35,400 કરોડ રૂપિયાનું દેવું ચૂકવ્યું

મુંબઈઃ રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીએ મંગળવારે કહ્યું કે, તેમના ગ્રુપે છેલ્લા 14 મહિનામાં સંપત્તિઓ વેચીને 35,400 કરોડ રૂપિયાનું દેવું ચુકવ્યું છે. મીડિયા સાથે વાત કરતા કહ્યં કે, અંબાણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે રિલાયન્સ ગ્રુપ બાકીની ચુકવણી કરવામાં પણ સફળ નિવડશે.