શ્રીલંકા પછી ISની નજર ભારત પર, મંદિરો અને ચર્ચ પર હુમલાનું ષડયંત્ર

  •  શ્રીલંકા પછી ISની નજર ભારત પર, મંદિરો અને ચર્ચ પર હુમલાનું ષડયંત્ર
    શ્રીલંકા પછી ISની નજર ભારત પર, મંદિરો અને ચર્ચ પર હુમલાનું ષડયંત્ર

શ્રીલંકામાં સીરિયલ બોંબ વિસ્ફોટની જવાબદારી લેનાર આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (ISIS)ની નજર હવે ભારત પર છે. તમિલનાડુના કોઈમ્બતૂરમાં NIAએ 12 જૂને ISના સમર્થક એવાં 4 સંદિગ્ધોની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ ISના આતંકી અનેક મંદિર અને ચર્ચમાં ફિદાયીન હુમલાનું ષડયંત્ર રચી રહ્યાં છે, પકડાયેલાં આ શખ્સો પણ તે જ ષડયંત્રમાં સામેલ હતા.