ઇલેક્ટ્રીક ગાડીઓ અંગે મોદી સરકારનો મોટો નિર્ણય, રજીસ્ટ્રેશન ફી માફ કરાઇ

  • ઇલેક્ટ્રીક ગાડીઓ અંગે મોદી સરકારનો મોટો નિર્ણય, રજીસ્ટ્રેશન ફી માફ કરાઇ

નવી દિલ્હી : જો તમે પણ ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવાની તૈયારી કરી રહ્યા હો તો તમારા માટે ખુશખબરી છે. મોદી સરકારે ઇ વ્હીકલને ઉત્તેજન આપવા માટે મોટો નિર્ણય લીધો છે. સરકારનાં નિર્ણય અનુસાર જો તમે e-vehicle ખરીદો છો તો તમારા રજીસ્ટ્રેશન ફી નહી ચુકવવી પડે. એટલું જ નહી તમે ઇ વ્હીકલની નોંદણી ફરી વાર કરી રહ્યા છો તો તમારે રજીસ્ટ્રેશન ફી પણ નહી ચુકવવી પડે.