રામકથા કહી રહેલા પંડીતજીએ લોકોને કહ્યું ભાગો અને મંડપ તુટી પડ્યો

  • રામકથા કહી રહેલા પંડીતજીએ લોકોને કહ્યું ભાગો અને મંડપ તુટી પડ્યો
    રામકથા કહી રહેલા પંડીતજીએ લોકોને કહ્યું ભાગો અને મંડપ તુટી પડ્યો

જયપુર : રાજસ્થાનનાં બાડમેર નજીક આવેલ જસોલ ગામમાં તોફાનનાં કારણે મંડપ તુટી પડતા 17 લોકોનાં મોતનાં સમાચાર આવી રહ્યા છે. એએનઆઇના અનુસાર આ દરમિયાન 24 લોકો ઘાયલ પણ થઇ ગયા છે. અધિકારીક સુત્રોએ 14 લોકોનાં મોતની પૃષ્ટી કરી છે. જેમાં 11 પુરૂષો, 2 મહિલા અને 1 બાળકનો સમાવેશ થાય છે.