7.3ની તીવ્રતાના ભૂકંપથી હચમચી ઉઠ્યો આ દેશ, જો કે સુનામીની શક્યતા નથી

  • 7.3ની તીવ્રતાના ભૂકંપથી હચમચી ઉઠ્યો આ દેશ, જો કે સુનામીની શક્યતા નથી
    7.3ની તીવ્રતાના ભૂકંપથી હચમચી ઉઠ્યો આ દેશ, જો કે સુનામીની શક્યતા નથી

નવી દિલ્હી: ઈન્ડોનેશિયામાં 7.3ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસૂસ થયા છે. જો કે ઈન્ડોનેશિયન જિયોફિઝિક્સ એજન્સીના જણાવ્યાં મુજબ આ ભૂકંપથી સુનામીની કોઈ સંભાવના વ્યક્ત કરાઈ નથી. સમાચાર એજન્સી એએનઆઈએ રોયટર્સના હવાલે જણાવ્યું છે કે ઈન્ડોનેશિયન જિયોફિઝિક્સ એજન્સીના જણાવ્યાં મુજબ ઈન્ડોનેશીયાથી દૂર  બાંદા સાગરમાં 7.2ની તીવ્રતાના ભૂકંપથી  સુનામીની કોઈ સંભાવના નથી. 
યુનાઈટેડ સ્ટેટ જિયોલોજિકલ સર્વે (USGS)એ આ સમાચારની ખરાઈ કરી છે. જો કે યુએસજીએસએ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.3ની જણાવી છે.