કારગિલ યુદ્ધ: ભારતીય વાયુસેનાના જાબાંઝોએ કર્યું જબરદસ્ત કામ,

  • કારગિલ યુદ્ધ: ભારતીય વાયુસેનાના જાબાંઝોએ કર્યું જબરદસ્ત કામ,
    કારગિલ યુદ્ધ: ભારતીય વાયુસેનાના જાબાંઝોએ કર્યું જબરદસ્ત કામ,

ગ્વાલિયર: કારગિલ યુદ્ધના 20 વર્ષ પૂરા થયા નિમિત્તે વાયુસેનાએ આજે ગ્વાલિયર એરબેસ પર ટાઈગર હિલ પર હુમલાનું પ્રતિકાત્મક ચિત્રણ અને ઓપરેશન વિજયમાં ઉપયોગમાં લેવાયેલા મિરાજ 2000 અને અન્ય વિમાનોનું પ્રદર્શન કર્યું. ભારત-પાકિસ્તાન વચ્ચેના કારગિલ યુદ્ધને જુલાઈમાં 20 વર્ષ પૂરા થાય છે જે અગાઉ આ રણનીતિક એરબેસ પર એક કાર્યક્રમની યોજના બનાવવામાં આવી છે, જેમાં વાયુસેના પ્રમુખ બી એસ ધનોઆ મુખ્ય અતિથિ રહ્યાં.