બાહુબલી' ફૅમ તમન્ના ભાટિયાએ મુંબઈમાં ફ્લેટ ખરીદ્યો, સ્કેવર ફીટ દીઠ 80,778 રૂપિયા ચૂકવ્યા

  • બાહુબલી' ફૅમ તમન્ના ભાટિયાએ મુંબઈમાં ફ્લેટ ખરીદ્યો, સ્કેવર ફીટ દીઠ 80,778 રૂપિયા ચૂકવ્યા
    બાહુબલી' ફૅમ તમન્ના ભાટિયાએ મુંબઈમાં ફ્લેટ ખરીદ્યો, સ્કેવર ફીટ દીઠ 80,778 રૂપિયા ચૂકવ્યા

મુંબઈઃ 'બાહુબલી' ફૅમ સાઉથ ઈન્ડિયન એક્ટ્રેસ તમન્નાએ હાલમાં જ મુંબઈના વર્સોવામાં ફ્લેટ ખરીદ્યો છે. તમન્નાએ વર્સોવામાં ખરીદેલા આ ફ્લેટ માટે સ્કેવર ફીટ રૂ. 80778 રૂપિયા ચૂકવ્યા છે. માનવામાં આવે છે કે વર્સોવામાં આ કિંમત અત્યાર સુધીની સૌથી વધારે છે. તમન્નાએ બે ગણી કિંમત આપીને આ ફ્લેટ બિલ્ડર સમીર ભોજવાણી પાસેથી ખરીદ્યો છે. હાલમાં અહીંયા સ્કેવર ફીટ દીઠ કિંમત 35-40 હજાર જેટલી જ છે.