વિંગ કમાન્ડર અભિનંદનની મૂંછ રાષ્ટ્રીય જાહેર થાયઃ કોંગ્રેસ સાંસદ અધીર રંજન

  • વિંગ કમાન્ડર અભિનંદનની મૂંછ રાષ્ટ્રીય જાહેર થાયઃ કોંગ્રેસ સાંસદ અધીર રંજન
    વિંગ કમાન્ડર અભિનંદનની મૂંછ રાષ્ટ્રીય જાહેર થાયઃ કોંગ્રેસ સાંસદ અધીર રંજન

વી દિલ્હીઃ લોકસભામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણના ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા ચાલી રહ્યો છે. આ દરમિયાન કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ સરકારને સવાલ કર્યો કે શું તમે ટુજી અને કોલસા કૌભાંડમાં કોઈની ધરપકડ કરી છે? શું તમે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને જેલમાં ધકેલી શક્યા છો? તેમને પુછ્યું કે- જ્યારે તમે આ લોકોને ચોર કહીને સત્તામાં આવ્યા છો, તો તે સંસદમાં શું કરી રહ્યાં છે?  આ પહેલા કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે આધાર અને અન્ય કાયદા સંશોધન બિલ 2019 રજુ કર્યું. કેન્દ્રીય રાજ્ય ગૃહમંત્રી જી કિશન રેડ્ડીએ જમ્મુ-કાશ્મીર અનામત સંશોધન બિલ 2019 રજુ કર્યું, રેડ્ડીએ આ બિલ ગૃહમંત્રી અમિત શાહની તરફથી રજુ કર્યું હતુ. શાહ ગૃહમાં જ હાજર રહ્યાં હતા. જમ્મુ-કાશ્મીર અનામત સંશોધન બિલને ફેબ્રુઆરીમાં કેબિનેટ અને રાષ્ટ્રપતિ પાસેથી મંજૂરી મળી ચુકી છે.