પરસોત્તમનગરની મહિલાઓએ મનપા કચેરીમાં ફોડ્યાં માટલાં

  • પરસોત્તમનગરની મહિલાઓએ મનપા કચેરીમાં ફોડ્યાં માટલાં
    પરસોત્તમનગરની મહિલાઓએ મનપા કચેરીમાં ફોડ્યાં માટલાં

રણુજાનગરના અસરગ્રસ્તોની રજૂઆત
કોઠારીયા રોડ ઉપર આવેલ રણુજાનગર સોસાયટી અને સનાતન પાર્ક સહિતના વિસ્તારોમાં રોડ રસ્તાના કપાતમાં ગયેલ અસર ગ્રસ્તોને જમીન ફાળવવામાં માટે સ્થાનિકો અને વિરોધ પક્ષનાં નેતા વસરામભાઇ સાંગઠીયા અને મહેશભાઇ રાજપૂત તેમજ કોંગ્રેસી આગેવાનો દ્વારા મ્યુ. કમિશ્નરને રજુઆત કરી હાઇકોર્ટના હુકમ મુજબ તમામ અસરગ્રસ્તોને વૈકલ્પીક જગ્યા ફાળવવાની વિનંતી કરી હતી.  કોર્પોેરેટર રેખાબેન ગજેરાની આગેવાનીમાં મ્યુનિ. કમિશનરને રજૂઆત
રાજકોટ તા. 24
રાજકોટ શહેરના છેવાડાના વિસ્તારોમાં નાગરિકોને પાયાની સુવિધાઓ પ્રાપ્ત નથી થઇ મનપા દ્વારા વર્યે કરોડોનાં પ્રોજેકટોની જાહેરાતો થાય છે. છતાં પીવાનું પાણી, ડ્રેનેજ, રોડ, રસ્તા સહિતની પાયાની સુવિધા ઝંખતી પ્રજા સામે કોઇ જોતુ નથી પરિણામે લોકો કંટાળીને મનપામાં વિરોધ પ્રદર્શન કરે છે. તેવુ જ આજે પણ બનવા પામ્યુ હતુ. વોર્ડ નં- 4 માં આવેલ પરસોતમ નગર મફતિયા પરામાં 40 વર્યે પણ પાયાની સુવિધા નહી મળતા અને ખાસ તો પીવાનું પાણી નહી અપાતા રોષે ભરાયેલ મહિલાઓએ કોર્પોરેટરની આગેવાનીમાં મનપા કચેરીએ પહોંચી નારેબાજી લગાવી કોર્પોરેશનના પટણાંગણામાં માટલા ફોડી વિરોધ પ્રદર્શન કરી મ્યુનિ કમિશ્નબરને રજુઆત કરી હતી.
શહેરના ઇસ્ટ ઝોનમાં વોર્ડનં-4 આવેલ જયજવાન જયકિશન સોસાયટી પાછળ, પરસોત્તમનગર ફમતિયામાં રહેતા સોથી વધુ 
પરિવારોને 40 વર્ષે બાદ પણ ડ્રેનેજ,