પાટણમાં ‘આર્ટિકલ 15’નો વિરોધ, બ્રહ્મ સમાજે આપી ફિલ્મ રિલીઝ ન કરાવવાની ધમકી

  • પાટણમાં ‘આર્ટિકલ 15’નો વિરોધ, બ્રહ્મ સમાજે આપી ફિલ્મ રિલીઝ ન કરાવવાની ધમકી
    પાટણમાં ‘આર્ટિકલ 15’નો વિરોધ, બ્રહ્મ સમાજે આપી ફિલ્મ રિલીઝ ન કરાવવાની ધમકી

પાટણ :ફિલ્મ આર્ટિકલ 15 તેના રિલીઝ પહેલા જ વિવાદોમાં ઘેરાયેલી છે. અત્યાર સુધી પરશુરામ સેના તથા કેટલાક બ્રાહ્મણ સમાજે તેનો વિરોધ કર્યો છે, ત્યારે આર્ટિકલ 15 ફિલ્મનો પાટણમાં પણ વિરોધ થઈ રહ્યો છે. બ્રહ્મ સમાજ દ્વારા પાટણ કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે.