મહિલાની સારવાર માટે કોથળામાં લાવેલી વસ્તુ જોઈને ચોંકી ગયા ડોક્ટર્સ, પાલનપુરની ઘટના

  • મહિલાની સારવાર માટે કોથળામાં લાવેલી વસ્તુ જોઈને ચોંકી ગયા ડોક્ટર્સ, પાલનપુરની ઘટના
    મહિલાની સારવાર માટે કોથળામાં લાવેલી વસ્તુ જોઈને ચોંકી ગયા ડોક્ટર્સ, પાલનપુરની ઘટના

પાલનપુરથી વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. પાલપુરના સલ્લા ગામમાં એક મહિલાને સાપ કરડ્યો હતો. પરંતુ મહિના પરિવારજનોએ સાપને મારીને તેને હોસ્પિટલમાં મહિલા સાથે લઈને પહોંચ્યા હતા.

 

પાલનપુરના સલ્લા ગામે રહેતી એક મહિલા લિંબુડી વીણવા ગઈ હતી. ત્યારે તેને અચાનક સાપ કરડી ગયો હતો. ત્યારે તેના પરિવારજનો મહિલાને સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. પરંતુ તેઓ મહિલાની સાથે રહેલો થેલો તેમણે ડોક્ટરને બતાવતા ત્યાં હાજર તમામ ડોક્ટર અવાક રહી ગયા હતા. કારણ કે, થેલીમાં મૃત સાપ લાવ્યા હતા