આતંકવાદ પર મોદી સરકારની કાર્યવાહીથી બેબાકળું બન્યું પાકિસ્તાન, કરી રહ્યું છે આ પ્લાન

  • આતંકવાદ પર મોદી સરકારની કાર્યવાહીથી બેબાકળું બન્યું પાકિસ્તાન, કરી રહ્યું છે આ પ્લાન
    આતંકવાદ પર મોદી સરકારની કાર્યવાહીથી બેબાકળું બન્યું પાકિસ્તાન, કરી રહ્યું છે આ પ્લાન

નવી દિલ્હી: જમ્મૂ-કાશ્મીરમાં સુરક્ષા દળના ઓપરેશન અને આતંકવાદ પર કેન્દ્ર સરકારની કડક કાર્યવાહીથી પાકિસ્તાન બેબાકળું બન્યું છે. ગુપ્ત સૂત્રોના અહેવાલથી સમાચાર મળી રહ્યાં છે કે, પાકિસ્તાનની ગુપ્ત એજન્સી ISI હવે પાકમાં હાજર જુના અને નાના-નાના આતંકી સંગઠનોને આતંકવાદ વધારવા માટે ઊભા કરવામાં લાગ્યું છે.