વડોદરા : મોબાઈલ પર વાત કરતી વિદ્યાર્થીની સ્કૂલના ચોથા માળથી નીચે પટકાઈ

  • વડોદરા : મોબાઈલ પર વાત કરતી વિદ્યાર્થીની સ્કૂલના ચોથા માળથી નીચે પટકાઈ
    વડોદરા : મોબાઈલ પર વાત કરતી વિદ્યાર્થીની સ્કૂલના ચોથા માળથી નીચે પટકાઈ

વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં આવેલ સરસ્વતી વિદ્યાલયમાં વિચિત્ર બનાવ બન્યો છે. શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ચોથા માળેથી નીચે પટકાઈ હતી. ગંભીર રીતે ઘવાયેલી વિદ્યાર્થીનીને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.